નિવેદન / ઈમરાને કહ્યું કાશ્મીરીઓનો સાથ આપીને કરશું જેહાદ, રાજનાથ સિંહ બોલ્યા 26/11 ફરી નહીં થવા દઈએ

Rajnath singh said 26/11 will not happend again Imran Said We will do jihad with the Kashmiris

અમેરિકાથી આવ્યા બાદ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું કે જે લોકો કાશ્મીરની સાથે છે તેઓ જેહાદ કરી રહ્યા છે. પાકિસ્તાન કાશ્મીરીઓનું સમર્થન કરશે. તો પાકિસ્તાન તરફથી વારંવાર અપાતી ધમકીને લઈને રાજનાથ સિંહે કહ્યું કે નૌસેનાની સેકેંડ સ્ટ્રાઈક મહત્વની છે. સશસ્ત્ર સેના પરમાણુ હથિયારથી જવાબી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ