રાજનીતિ / ચીન સાથેના સીમા વિવાદ મુદ્દે રાજનાથ સિંહનો કોંગ્રેસને જવાબ, હું ખુલાસો કરીશ તો...

rajnath singh attacks congress on china lac tension issue

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે પટણામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે ચીન મામલે કોંગ્રેસને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમારી સેનાના જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચીને 1200 કિમી સુધીની જમીન પર કબજો મેળવ્યો છે. કોંગ્રેસને જવાબ આપતા તેમણે કહ્યું કે, હું ખુલાસો કરીશ તો ચહેરો બતાવવો મુશ્કેલ થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ