શરમજનક / વધુ માર્ક્સ આપવાની લાલચે પ્રોફેસરની અભદ્ર માંગ, 45 દી’ સુધી પ્રિન્સિપાલે અરજી દબાવી રાખી, જાણો સમગ્ર મામલો

Rajkot's Matushree Veerbai Women's College in such controversy

રાજકોટની કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થિનીઓ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે. શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ