Video / રાજકોટના યુવકોને સ્ટંટ ભારે પડ્યો, સ્ટંટમાં બે યુવકોએ ગુમાવ્યો જીવ

રાજકોટના યુવકોને સ્ટંટ ભારે પડ્યો છે. પડધરી રાજકોટ હાઇ-વે પર અકસ્માત થયો છે. અને આ સ્ટંટમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. મોડી રાતે બાઈક પર સુતા સુતા બાઇક ચલાવી રહ્યા હતાં. સુતા સુતા બાઇક ચલાવતા અકસ્માત થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ