આત્મરક્ષણ / દુષ્કર્મ મામલે સરકારને કિશોરીનું આહ્વાન: તમારાથી કાંઈ ન થાય તેમ હોય તો અમને હથિયારના લાયસન્સ આપી દો

 rajkot women protest rape case demand license for gun for self protection

ગુજરાતમાં હાથરસ ગેંગરેપ અને રોજ બરોજ બનતી દુષ્કર્મની ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે એટલું જ નહીં પરંતુ રાજકોટમાં આ મામલે યુવતીઓ અને કિશોરી લાલઘૂમ થઈને સરકારને આહ્વાન આપતી નજરે પડી હતી કે તમારાથી કંઈ થઈ શકે તેમ ન હોય તો કંઈ નહી અમને તમે હથિયારોના લાયસન્સ આપી દો અમે લડી લેશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ