રાજકોટ / ચાલુ એક્ટિવા પર હેલ્મેટ વગર ફોન પર વાત કરી મહિલા પોલીસકર્મીએ નિયમનો કર્યો ભંગ!

rajkot women police on road talking mobile

શું તમે ક્યારેય પોલીસવાળાને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા પોલીસકર્મી પાસેથી દંડ વસૂલતા જોયા છે. જ્યારે સામાન્ય લોકો નિયમ ભંગ કરે છે તો ટ્રાફિક પોલીસકર્મીઓ તેમની પાસેથી દંડ વસૂલે છે અથવા ઇ-મેમો ઘરે આવે છે. આમ હાલમાં રાજકોટ શહેરનો એક મહિલા પોલીસકર્મીનો ચાલૂ એક્ટિવા પર હેલ્મેટ વગર ફોન પર વાત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ