ધરપકડ / રાજકોટ: દેવપરામાંથી 10 કિલો ગાંજા સાથે મહિલા પકડાઈ

Rajkot women arrest Police Action

રાજકોટમાં વધુ એક વખત માદક પદાર્થ ઝડપાયો છે. અગાઉ જંગલેશ્વરમાંથી લાખોનો ચરસ, ગાંજો, બ્રાઉન શુગર સહિતના માદક પદાર્થના જથ્થા સાથે મહિલાઓ અને સપ્લાયરને પણ પકડી લેવાયા હતા. ત્યાં દેવપરા વિવેકાનંદનગર શકિત હોટલવાળી શેરીમાં રહેતી સંધી મુસ્લિમ મહિલાને ભકિતનગર પોલીસે નીલકંઠ ટોકિઝ પાસેથી ૧૦ કિલો ગાંજા સાથે પકડી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ