બેજવાબદાર / રાજકોટનાં આ ગામની મહિલા તલાટીએ આખરે એવી શું ભૂલ કરી કે પંચાયતનાં તમામ રેકર્ડ કર્યા સ્વાહા!

Rajkot woman talati panchayat all records Ignite

કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે અને તેમાં પણ જ્યારે કોઈ વેરની આગ ભળે છે ત્યારે તે વ્યક્તિ બધું સ્વાહા કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટનાં ખીરસરા ગામ માંથી સામે આવ્યો છે. અહીં મહિલા તલાટીએ પોતાનાં મિત્રની મદદ લઈને ગ્રામ પંચાયતનાં તમામ રેકર્ડ સ્વાહા કરી નાખ્યાં. ત્યારે જોઈએ આ પ્રેમની આગ અને ડરના પેટ્રોલનો આ અહેવાલ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ