આક્ષેપ / VIDEO: 'છુટાછેડા બાદ પૂર્વ પતિ આપી રહ્યો છે આવી ધમકી', રાજકોટની યુવતીએ રડતા રડતા ઠાલવી વ્યથા

Rajkot woman Allegation video viral social media

રાજકોટમાં ચારિત્ર્ય પર શંકા રાખીને મારપીટ કરતા પતિ સાથે યુવતીએ છુટાછેડા લઇ લીધા હતા. છુટાછેડા બાદ પણ પૂર્વ પતિ હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ