ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કાર્યવાહી / રાજકોટમાં ભૂતિયા નળ કનેક્શનને લઈને મનપા જોવા મળ્યું એકશન મોડમાં

rajkot water connection corporation action

રાજકોટ શહેરમાં ભૂતિયા નળ કનેકશનને લઇને મનપા એકશન મોડમાં જોવા મળ્યું છે.  જેમાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ 11,173 ભૂતિયાનળ કનેકશન હોવાનું ખુલ્યું છે. જો કે તેમાં સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં ભૂતિયા નળ કનેકશન હોવાની વિગત બહાર આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ