કોરોના વાયરસ / રાજકોટના યુવાનોએ વાયરસથી બચવા બનાવ્યું અનોખું મશીન, 10 સેકન્ડમાં લોકોને કરે છે ડિસઇન્ફેક્ટ

Rajkot unique disinfect machine fight against virus gujarat

રાજકોટ શહેરમાં કોરોનાના એક પછી એક કેસો વધતા જઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પરંતુ આ ભયના માહોલ વચ્ચે કોર્પોરેશન કોરોનાને ડામવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે એક એવું મશીન મુકવામાં આવ્યું છે જેની અંદરથી પસાર થતા જ કોઈપણ વ્યક્તિ વાયરસથી બચી શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જાણો કેવું છે આ ડિસઇન્ફેક્શન મશીન અને કેવી રીતે કરે છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ