અથડામણ / રાજકોટમાં મોડી રાત્રે જૂથ અથડામણઃ બે યુવકોને ઇજા પહોંચી, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો

Rajkot two cast people clash police action

રાજકોટના ગોંડલ રોડ પર આંબેડકનગરમાં મોડી રાત્રે જૂથ અથડામણ જોવા મળી હતી. જેમાં બે યૂવકોને ઇજા પહોંચી છે. જો કે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં માલવિયાનગર પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ