પ્રયોગ / રાજકોટ ટ્રસ્ટે બનાવી આ અનોખી પેન્સિલ, બનશે ભવિષ્યનું વટવૃક્ષ

Rajkot trust wastage pencil for environment

એક તરફ દિવસે ને દિવસે વધતાં વાહનો અને વધતી વસ્તીને કારણે લોકો વૃક્ષો કાપી રહ્યાં છે. જેને કારણે પ્રદૂષણમાં ભારે વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતાં પ્રદૂષણને કારણે હવે લોકો ફરી વૃક્ષો વાવી રહ્યાં છે પરંતુ માત્ર વૃક્ષો વાવવા કરતાં જો તેનું જતન યોગ્ય રીતે કરવામાં આવે તો ફરીથી વૃક્ષો વાવીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. ત્યારે વધુને વધુ વૃક્ષો ક્યાં વાવવા અને ક્યાં તેનું જતન કરવું તે સૌથી મોટો પ્રશ્ન બની રહેતો હોય છે ત્યારે રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પેન્સિલ બનાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ