બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ચાલુ ટ્રેનમાં પેસેન્જર નીચે ઉતર્યો તો યમરાજ દેખાયા!, RPFએ ભગવાન બની જીવ બચાવ્યો
Last Updated: 11:42 PM, 9 June 2024
રાજકોટમાં ચાલુ ટ્રેનમાં પેસેન્જરને નીચે ઉતરવું ભારે પડ્યું છે. RPF જવાનની સતર્કતાથી પેસેન્જરનો જીવ બચ્યો છે પરંતુ જે ચેતવતા કિસ્સો છે, ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ RPFની સતર્કતાથી પેસેન્જરનો જીવ બચ્યો હતો.
ADVERTISEMENT
જિંદગી મહત્વની છે! આટલી ઉતાવળ કેમ?
— DINESH CHAUDHARY (@dinesh9904748) June 9, 2024
રાજકોટમાં ચાલુ ટ્રેનમાં પેસેન્જરને ઉતરવું પડ્યું ભારે, RPF જવાનની સતર્કતાથી પેસેન્જરનો જીવ બચ્યો#RajkotNews #Train pic.twitter.com/5sk3h4FGZ6
આટલી ઉતાવળ કેમ?
ADVERTISEMENT
ચાલુ ટ્રેનમાંથી પેસેન્જર નીચે ઉતરતા સમય તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ભાગમાં ફસાઈ ગયો હતો. જે દરમિમયાન RPF જવાન સતર્કતાના પગલે તેનો જીવ બચાવી લેવાયો હતો. પરંતુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.