દાદાગીરી / Video: પાર્કિંગ મુદ્દે રાજકોટ ટ્રાફિક પોલીસે આધેડને લાફા માર્યા, ACPએ કહ્યું- કસુરવારને દંડીત કરાશે

Rajkot traffic police parking issue aged slapped Video viral

રાજકોટમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે. રાજકોટના લીમડાચોકમાં પાર્કિંગ બાબતે આધેડને માર્યો માર હતો. ટ્રાફિક પોલીસે આધેડને માર્યા લાફા હતા. એક રાહદારીએ પોલીસની દાદાગીરીનો વીડિયો બનાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ