આવુ કેમ ? / રાજકોટ પોલીસે રૂ.180 કરોડના ઈ-મેમો ફટકાર્યા, 75% લોકોએ પૈસા જ ન ભરતા 150 કરોડ બાકી

rajkot traffic police imposed a fine of Rs 180 crore in 5 years

રાજકોટમાં ટ્રાફિક પોલીસે છેલ્લા પાંચ વર્ષમાં 180 કરોડનો ફટકાર્યો દંડ, ઠેર ઠેર સીસીટીવી હોવાને કારણે શહેરીજનોને આવી રહ્યા છે ઇમેમો, વાહનચાલકોએ ટ્રાફિક પોલીસ સામે કર્યા આક્ષેપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ