નિવેદન / છેલ્લા 6 મહિનાના ઇ-મેમો બાકી હોય તો ભરી દેજો નહીં તો કોર્ટમાં કેસ થશે દાખલ, રાજકોટ ટ્રાફિક ACPએ શું કહ્યું જુઓ

rajkot traffic ACP big statement for E memo in rajkot gujarati news

કરોડોના ઈ-મેમોની વસૂલાત બાકી મામલે રાજકોટ ટ્રાફિકના ACPએ નિવેદન આપતા જણાવ્યું કે, 'છેલ્લા 6 મહિનાના મેમો નહિ ભરાય તો કોર્ટમાં NC કેસ દાખલ થશે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ