Video / ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકની દાદાગીરી, ટોલ ટેક્સ ન આપવા તલવાર બતાવી

ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે આવ્યો છે. ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ન આપવા માટે ટ્રક ચાલકે તલવાર બતાવી બતાવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ટ્રક ચાલકે ટોલ ન આપવો પડે તે માટે ટોલ કર્મચારીને મારી નાખવાનીં ધમકી આપી હતી. ટ્રક ચાલક તલવાર દેખાડીને ટોલ આપ્યા વગર નાસી છૂટ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ