વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે સ્કૂલના વિદ્યાર્થીઓએ માતા-પિતાના પૂજન બાદ ગાયને લાડુ ખવડાવ્યાં | rajkot students celebrate matru pitru pujan day on valentine day

રાજકોટ / વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે સ્કૂલના વિદ્યાર્થીઓએ માતા-પિતાના પૂજન બાદ ગાયને લાડુ ખવડાવ્યાં

રાજકોટમાં વેલેન્ટાઈન-ડેની અનોખી ઉજવણી કરવામાં આવી છે. વિરાણી હાઈસ્કૂલમાં વેલેન્ટાઈન-ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વેલેન્ટાઇન-ડેને માતૃ પૂજન દિવસ તરીકે ઉજવ્યો હતો. વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું હતું. માતા પિતાના પૂજન બાદ ગાયોને લાડુ ખવડાવ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ