પડખે રહી ને પતાવ્યા? / રાજકોટ ભાજપના ઉમેદવારે પાર્ટીના નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ, રાજકારણમાં હડકંપ

Rajkot stirs with BJP candidate's serious allegation

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ ભાજપમાં ભડકો થયો છે. રાજકોટ શહેરની એક બેઠકના ઉમેદવારે ગંભીર આક્ષેપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઉમેદવાર કહ્યું કે, ભાજપના જ કેટલાક નેતાઓએ તેમને હરાવવા માટેનું ષડયંત્ર ઘડ્યું અને આ નેતાઓએ ભાજપના ખેસ પહેરીને અન્ય પક્ષ માટે મતદાન પણ કરાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ