રાજકોટ / આજથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ 

Rajkot Start of Saurashtra Premier League

સૌરાષ્ટ્રમાં આજથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આજથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ થશે. ત્યારે સીએમ રૂપાણીના હસ્તે આ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ કરાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ