રાજકોટ / ST વિભાગની દિવાળી સુધરી.. એક જ દિવસમાં 50 લાખથી વધુની આવક

Rajkot ST Department Income 50 lac one day

દિવાળીના વેકેશનની શરૂઆતથી રાજ્યની એસટી બસમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને લઇને એસટી વિભાગની આવક પણ  વધી. દિવાળીના પર્વની રજા પડતાંની સાથે લોકો પોતાના વતનમાં જવા માટે એસટીમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જેમાં રાજકોટમાં એક દિવસમાં જ 50 લાખથી વધુની આવક જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ