મહત્વના સમાચાર / રાજકોટમાંથી આ જિલ્લાઓમાં જવા માટે શરૂ કરવામાં આવી ST બસ સેવા

rajkot st bus gsrtc lockdown coronavirus

લોકડાઉન 4.0 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં ST બસ સેવા શરૂ કરાઈ છે. રાજકોટ, સુરત અને વડોદરામાં બસ સેવા શરૂ કરાઇ છે. રાજકોટ શહેરમાંથી આજે અન્ય 3 જિલ્લા માટે ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ