ક્રિકેટ / આવતીકાલે કાઠિયાવાડી ઘૂઘરાંનો સ્વાદ માણશે ટીમ ઈન્ડિયા, રાજકોટમાં બંને ટીમોનાં સ્વાગત માટે જોરદાર તૈયારીઓ

rajkot sayaji hotel and fortune hotel will welcome team India and south Africa by traditional foods and ceremony

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં યોજાનારી મેચ માટે ટીમના ખેલાડીઓ રાજકોટની બે અલગ અલગ હોટેલમાં રોકાણ કરશે, ત્યારે હોટેલે પણ પુરજોશમાં સ્વાગતની તૈયારીઓ કરી રાખી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ