પ્રોફેસર હરેશ ઝાલાને બચાવવાના પ્રયાસ, યુનિવર્સિટીની ઢીલી તપાસને લઇને સવાલ | Rajkot Saurashtra university professor case

રાજકોટ / પ્રોફેસર હરેશ ઝાલાને બચાવવાના પ્રયાસ, યુનિવર્સિટીની ઢીલી તપાસને લઇને સવાલ

Rajkot Saurashtra university professor case

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલાની ઓડિયો ક્લિપ વાયરલ થવાના મામલે હજુ સુધી કોઈ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી.  હરેશ ઝાલા સામે તપાસ ન કરવામાં આવતા અનેક સવાલ થયા છે. મહિલા શોષણના કેસમાં ઢીલી તપાસ કરીને પ્રોફેસરને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ