વિકાસ? / શિક્ષણનું ખાનગીકરણ કોના માટે? કોના પૈસા રોકાયા છે ખાનગી કોલેજોમાં? રાજકોટની લો કોલેજનું માર્ક્સ કૌભાંડ

Rajkot Saurashtra university law college marks scam

શિક્ષણનું વેપારીકરણ થઈ ગયુ છે જેને પગલે લોકો પરેશાન છે. પણ તંત્રને તો જાણે ખાનગીકરણમાં જ મજા આવી રહી હોય તેમ એક પછી એક ફાયનાન્સ કોલેજો ખોલે જાય છે અને આ ફાયનાન્સ કોલેજો મનફાવે તેવી રીતે શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક ગોલમાલમાં ચર્ચામાં છે ત્યારે આ જ યુનિવર્સીટીની ખાનગી લો કોલેજનું ઈન્ટરનલ માર્ક્સનું કૌભાંડ સામે આવ્યું છે જેને પગલે ચકચાર મચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ