ભાવવધારો  / રાજકોટ સહિત દેશવાસીઓને પડશે મોંઘવારીનો માર, ડેરી ઉત્પાદનો થશે મોંઘા, આજથી ભાવવધારો લાગુ

Rajkot residents will be hit by inflation, dairy products will become expensive

આજથી તમારે પેકેજ્ડ અને લેબલવાળા દહીં, પનીર, લસ્સી અને રોજિંદા ઉપયોગની આવશ્યક વસ્તુઓની કિંમતો પર આજથી વધુ GST ચૂકવવો પડશે

બ્રેકિંગ ન્યૂઝ