Video / ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાતા રાજકોટવાસીઓએ સરકારના નિર્ણયને વધાવ્યો

સરકાર દ્વારા ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયો છે. આ મામલે રાજકોટના લોકોએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. આ મામલે રાજકોટવાસીઓએ કહ્યુ કે, ચીની એપ્લિકેશન પહેલાથી જ ન્યૂસન્સ હતુ. સરકારે કરેલા આ નિર્ણયથી દેશને ફાયદો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ