કૌભાંડ / રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેકશન કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાંચે એજન્સીના સંચાલકની કરી ધરપકડ

rajkot remdesivir injection scam crime branch arrested

રાજકોટમાંથી રેમડેક ઇન્જેકશનનું બીજુ એક કૌભાંડ ઝડપાયું હતું. જેમાં રેમડેક ઇન્જેકશનના બોગલ બીલ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ક્રાઇમ બ્રાંચે ન્યૂ આઇડિયલ એજન્સીના સંચાલકની ધરપકડ કરી છે. ન્યૂ આઇડિયલ એજન્સી દ્વારા બોગલ બીલ બનાવી ફૂડ અને ડ્રગ્સ વિભાગમાં રજૂ કરાયાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ