રેલમછેલ / રાજકોટમાં અડધો કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો, શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા

Rajkot rain news:  2 inches of rain in half an hour Rain forecast

રાજકોટ શહેરમાં સાંજ બાદ વાતાવરણ પલટાયું, અડધો કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો, કાલાવડ રોડ, મવડી રોડ, 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાયા 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ