coronavirus / રાજકોટમાં આવેલી આ હોસ્પિટલમાં સ્થાનિકોએ કોરોનાની સારવાર માટે કેમ કર્યો વિરોધ ?

rajkot private hospital coronavirus people protest

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓની સારવારને લઇને વારંવાર તંત્રની સામે સવાલ ઉઠી રહ્યાં છે ત્યારે રાજકોટ શહેરના મવડી વિસ્તારના સ્થાનિકો દ્વારા સહયોગ હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર ન આપવા માગ કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ