ગંભીર / CCTV: રાજકોટ પોલીસનો વધુ એક તોડકાંડ, વેપારીને વ્યાજખોરીમાં ફિટ કરવાની ધમકી આપી લાખો પડાવ્યા, આરોપથી ખળભળાટ

Rajkot police threatened the businessman with usurers and took a bribe of lakhs of rupees

તોડકાંડ મામલે વધુ એક વખત રાજકોટ પોલીસ સામે આરોપ ઉઠતા ચકચાર જાગી છે. કુવાડવા પોલીસ મથકના પીઆઇ અને રાઈટરે લાખો રૂપિયા પડાવી લીધા હોવાની રાવ ઉઠી છે.

બ્રેકિંગ ન્યૂઝ