એલર્ટ / રાજકોટ નજીક શંકાસ્પદ શખ્સ દેખાયાની બાતમીને લઇ પોલીસે હાથ ધરી તપાસ

Rajkot: police starts search operation of suspicious person

રાજકોટ નજીક શંકાસ્પદ શખ્સ દેખાયાની બાતમીને આધારે પોલીસ અલર્ટ થઈ ગઇ હતી. જસદણ અને વીંછિયા ફોરેસ્ટ રેન્જમાં હથિયારો સાથે પોલીસે ચેકિંગ હાથ ધર્યુ. શનિવારે જંગલમાં શંકાસ્પદ શખ્સ દેખાયાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ