VIDEO / રાજકોટમાં પત્નીએ માસ્ક ન પહેરતા પોલીસે દંપત્તિને રોક્યું, પતિએ પત્નીને લાફો ઝીંક્યો, બાદમાં પોલીસે કર્યું આ કામ

Rajkot police husband wife clash night curfew Video viral

હાલ કોરોનાકાળમાં માસ્ક પહેરવું જરૂરી અને ફરજીયાત પણ છે. ત્યારે માસ્ક ન પહેરનારાઓ વિરૂદ્ધ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તેવામાં હવે રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન માસ્ક બાબતે પોલીસે રોકતા પતિ-પત્નીના ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ