ચોર ગેંગ / રાજકોટઃ લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી ઘડ્યો મોટી ચોરી કરવાનો પ્લાન, પરંતુ હવે જેલના સળિયા ગણતા થઇ ગયા

Rajkot police arrested thieves gang four persons

રાતો-રાત લાખો પતિ બની જવાના સપના જોનારી ચોર ટોળકીની રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં ચોરીના પ્રયાસનાં ગુનામાં ચાર શખ્સોની ધરપકડ કરી છે. જોકે પોલીસ તપાસમાં આરોપીઓને લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ