રાજકોટ / સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અનુક્રમે 40 અને 20 રૂપિયાનો વધારો, આમ જ છેલ્લા 6 મહિનામાં 500 રૂપિયા વધી ગયા

Rajkot Peanut oil and cottonseed oil prices hike

સીંગતેલનો ડબ્બો 2720 થી 2770 રૂ સુધી તેમજ કપાસિયા તેલનો ડબ્બો 2600 થી 2620 રૂ આસપાસ મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ