રાજકોટ / મોંઘવારીનો ડબલ ડોઝ..! ડુંગળી, બટાકા બાદ આ વસ્તુના ભાવ પહોંચ્યાં આસમાને....

rajkot onion and potato groundnut oil price up

મોંઘવારીનો માર સહન કરતી દેશની જનતા માટે ફરી માઠા સમાચાર આવ્યાં છે. રાજ્યમાં સિંગતેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આમ એક બાજુ ડુંગળી, બટાકા સહિત શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યાં છે ત્યારે આમ જનતા માટે પોતાનું મહિનાનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ