લાલ 'નિ'શાન

વાયરલ / રાજકોટઃ નદીના ધસમસતા પ્રવાહમાં ન્હાવા પડેલા ચાર યુવકોમાંથી એક ડૂબ્યો, જુઓ Video

rajkot one youths drowning in dondi river

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજકોટની ડોંડી નદીમાં યુવક ડૂબ્યો છે. ચાર યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતાં. ચારમાંથી એક યુવક ડૂબી ગયો છે. ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પડધરી પાસે આવેલી ડોંડી નદીમાં ડૂબી ગયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ