કાર્યવાહી / રાજકોટમાં નિખિલ ગેંગ જેલમાં બેઠાં બેઠાં એવું કરતી કે દોડતી થઈ ગઈ પોલીસ, ગુજસીટોક હેઠળ નોંધાયો ગુનો

rajkot nikhil gange jail police Gujctoc

રાજકોટના ગોંડના નિખિલ ગેંગ સામે ગુજસીટોકના ગુનાનો મામલો દાખલ કરવામાં આવ્યો. જો કે નિખિલ દોંગાની ધરપકડ બાદ તેની તપાસ દરમિયાન કરાયેલી પુછપરછમાં વધુ વિગતો સામે આવતા વધુ 5 ગુના ઉમેરવામાં આવ્યાં છે. નિખિલ ગેંગે ગોંડલ જેલમાં મિટિંગ કરીને 1 કરોડ વેપારી પાસેથી વસૂલ્યા હોવાની વિગતો સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ