રાજકોટ / જે.એમ.બિશ્નોઈ આપઘાત કેસ: પાડોશીની ગેલેરીમાં 50 લાખ ભરેલું રૂપિયાનું પોટલું નાખ્યું, ધરપકડના દિવસને લઈ પણ થયો મોટો ઘટસ્ફોટ

Rajkot News JM Bishnoi Suicide Case CBI Bribery case

ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ.બિશ્નોઈ આપઘાત કેસમાં વધુ એક વીડિયો આવ્યો સામે, જેમની ગેલેરીમાં રૂપિયાનું પોટલું નાખ્યું હતું તેમને આશંકા જતા તેમણે CBIને કરી જાણ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ