બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટમાં લાશની લાઈનો! ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભડથું, મંજર હૈયું કંપાવે તેવું

હે રામ! / રાજકોટમાં લાશની લાઈનો! ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભડથું, મંજર હૈયું કંપાવે તેવું

Last Updated: 12:26 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં લાગી વિકરાળ આગ, 27 લોકોના ગેમઝોનની અંદર મોત

રાજકોટમાં ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 27 લોકોના મોત થયા છે

રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી

પાપ્ત વિગતો મુજબ 25થી વધુ બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. તો વિકરાળ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 26 લોકોના મોત થયા છે.

મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના

ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે

વાંચવા જેવું: મિંયાવાકી પદ્ધતિથી રાજકોટ શહેરમાં બનશે સીટી ફોરેસ્ટ, મહાનગરપાલિકાએ કરી 25 સ્થળોની પસંદગી

સળગતા સવાલ

રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ?

શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ?

ફાયર સેફ્ટિના સાધનો છે તો આગ કેવી રીતે લાગી?

ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે?

થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડાં કેમ?

સંકળાયેલા મુદ્દાઓ

Gamezone Fire Rajkot Fire incident Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ