કૌભાંડ / રાજકોટ મનપાનું પાણી બારોબર વેચાવાની ફરિયાદ મામલે ટેન્કર ભરવા ગેયેલી એજન્સીને 1 લાખનો દંડ

Rajkot Municipal Water Supply Corridor

રાજકોટ મનપાનું પાણી બારોબર વેચાવાની ફરિયાદ થઈ છે. જેમાં 10 હજાર લીટર પાણી રૂપિયા 1 હજારમાં વેચાતુ હોવાની ફરિયાદ કરાઈ હતી. જેને લઈને પાણીનુ ટેન્કર ભરવા ગયેલી એજન્સીને રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જોઇએ આ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ