નોટીસ / ચિંતાજનક: રાજકોટમાં 6 ડોક્ટર્સને મનપાએ ફટકારી નોટીસ, જાણો કેમ!

Rajkot municipal corporation notice against doctors

રાજકોટના 6 ડોક્ટર્સને મનપાએ નોટિસ ફટકારી છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવા મુદ્દે ફટકારી નોટિસ છે. કોરોનાકાળમાં નાણાં કમાવવાની લ્હાયમાં આરોગ્ય સાથે ચેડા કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ