ઑડ-ઇવન / લૉકડાઉનઃ રાજકોટમાં હવે આ ફોર્મ્યુલાથી ખોલી શકાશે દુકાનો, પાસનું પણ નહીં થાય ચેકિંગ

Rajkot Municipal Corporation announces odd-even shop opening formula for Rajkot city

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીની ગાઇડલાઇનની જેમ ગુજરાતમાં પણ ઓડ ઇવન પધ્ધતિ લાગૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં આ ઓડ ઇવન ફોર્મ્યુલા અંગે માહિતી આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ