રાજકોટ / વેપારીઓ અને ઉદ્યોગકારો માટે ખુશખબર, આ સેવાથી સવારે મુંબઇ જઇ સાંજે ફરી શકાશે પરત

rajkot mumbai new flight service start

સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. એરપોર્ટ ઑથોરિટી દ્વારા રાજકોટથી મુંબઈ જવા માટે નવી ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી છે. આમ હવે ફલાઇટ શરૂ થતાં સવારે મુંબઇ જઇ સાંજે પરત ફરી શકાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ