Video / રાહત રસોડાંમાં રાજકોટના ધારાસભ્ય જાહેરમાં થૂંક્યા અને થઇ આ કાર્યવાહી

Rajkot MLA Arvind Raiyani public place spitting video viral

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં સપડાયા છે. અરવિંદ રૈયાણીનો જાહેરમાં થૂંકતો વીડિયો વાયરલ થયો હતો. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ હોવા છતાં અરવિંદ રૈયાણી રાહત રસોડામાં થૂંક્યા હતા. જેને લઇને તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ