પ્રેરણા / રસ્તા પર દારુ પીને પડેલા યુવાન પાસે પોલીસ વાન આવીને ઉભી રહી, બાદમાં જે થયું તેનાથી યુવાનનું જીવન બદલાઈ ગયું

rajkot metally retired aashram changed life of youth

દરેકનો સમય એક સરખો નથી હોતો. વ્યક્તિ માટે જ્યારે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી હાલત બને ત્યારે પેટનો ખાડો પૂરવા માટે રસ્તા પર ભટકવંુ પડે છે. ફૂટપાથ પર રહીને જિંદગીના કપરા દિવસો પસાર કરનાર ભિક્ષુકને જ્યારે કોઈ નોકરી મળી જાય અને એ પણ સરકારી કચેરીમાં તો તેના માટે તો જિંદગી બદલાઈ જાય છે. રાજકોટ જિલ્લામાં તંત્રએ આવું માનવતાભર્યું પગલું ભરીને ભિક્ષુકોને નોકરી અપાવવાનો કરેલો પ્રયોગ અન્ય જિલ્લા માટે પ્રેરણાદાયક બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ