નિર્ણય / કોરોનાને નાથવા આ મનપાનો અનોખો નિર્ણય, મેડિકલ પર શરદી-તાવની દવા લેવા આવનારનો થશે ટેસ્ટ

Rajkot Medical Stores corona testing

રાજકોટમાં વધતા કોરોના કેસને લઇ રાજકોટ મનપાએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાજરકોટમાં મેડિકલ સ્ટોર્સમાં તાવ, શરદીની દવા લેનારાના પણ ટેસ્ટ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ