રાજ'નીતિ' / CM રૂપાણીના શહેરમાં કોણ બનેશે મેયર અને ડે.મેયર, જાણો આ રહ્યુ લિસ્ટ

Rajkot mayor daputy mayor name list

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર ચર્ચાઓ તેજ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ