બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : GIDCમાં લાગી ભીષણ આગ, દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે
Last Updated: 01:30 PM, 16 April 2025
રાજકોટના બામણબોરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બામણબોર GIDCમાં આગ લાગી હતી. અહીં આવેલી દુર્ગા પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાજ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.. આગ કયા કારણોસર લાગી તેનું રહસ્ય અકબંધ છે. આ આગમાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી પરંતુ આગને કારણે મોટુ નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં BRTS બસ બની કાળમુખી, 5 લોકોને અડફેટે લીધા, 4ના મોત
ADVERTISEMENT
આગ એટલી ભીષણ હતી કે દુર-દુર સુુધી ધુમાડાના ગોટેગોટા જોઇ શકાતા હતા.. આગને પગલે થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ મચી ગયો હતો..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
હવામાન / આંધી વંટોળ આવશે, ભારે પવન ફુંકાશે, ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી
Priykant Shrimali
સુરત / મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ સામે જ સરકાર અને સેના પર ઠાલવી હૈયાવરાળ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.